વિપશ્યના
સયાજી ઉ બા ખિનની પરંપરામાં
સાધના
આચાર્ય ગોયન્કાજી દ્વારા શીખવવામાં આવતી વિપશ્યના સાધના
શિબિર
Center(s) Non-Center(s)
10-દિવસીય શિબિરોવિપશ્યના ધ્યાન માટે પ્રારંભિક અભ્યાસક્રમ છે જ્યાં આ પદ્ધતિ દરરોજ ક્રમશઃ શીખવવામાં આવે છે. શિબિરો 2 - 4 વાગ્યાના રજિસ્ટ્રેશન અને શિબિર પૂર્વ ની સુચનાઓ પછી શરૂ થાય છે, ત્યારબાદ પૂરા 10 દિવસનું ધ્યાન, અને 11 મા દિવસે સવારે 7:30 વાગ્યે શિબિર સમાપન થાય છે.
Old students are those who have completed a 10-day Vipassana Meditation course with S.N. Goenka or his Assistant Teachers. Old students have the opportunity to provide Dhamma Service at the courses listed.
બાળકોની શિબિરો 8 થી 12 વર્ષના સૌ બાળકો માટે જે ધ્યાન શીખવા માંગે. એમના માતા-પિતા /વાલીઓ એ વિપશ્યના સાધક હોવું જરૂરી નથી.
બાળ આનાપાન શિબિરો 13 થી 18 વર્ષના કિશોર - કિશોરીઓના વિભિન્ન ઉમ્મરના જૂથો માટે આયોજન થાય છે. એમના માતા-પિતા /વાલીઓ એ વિપશ્યના સાધક હોવું જરૂરી નથી.
10-દિવસીય એક્ઝિક્યુટિવ શિબિરોખાસ કરીને બિઝનેસ એક્ઝિક્યુટિવ અને સરકારી અધિકારીઓ માટે વિપશ્યના ધ્યાન માટેની પ્રારંભિક શિબિર છે જ્યાં આ પદ્ધતિ દરરોજ ક્રમશઃ શીખવવામાં આવે છે. વધુ માહિતી માટે કૃપા કરીને એક્ઝિક્યુટિવ શિબિર વેબસાઇટ ની મુલાકાત લો. શિબિરો 2-4 વાગ્યાના રજિસ્ટ્રેશન અને શિબિર પૂર્વ ની સુચનાઓ પછી શરૂ થાય છે, ત્યારબાદ પૂરા 10 દિવસનું ધ્યાન, અને 11 મા દિવસે સવારે 7:30 વાગ્યે શિબિર સમાપન થાય છે.